અતિશય ગરમીમાં તમને થઇ શકે છે 3 ખતરનાક બિમારી, જાણો બચવાના ઉપાયો
સમગ્ર દેશમાં ગરમીને પગલે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલમાં દેશના અનેક વિસ્તારોમાં તાપમાન વધી રહ્યું છે. ગરમીના કારણે રોગોનું જોખમ પણ વધી જાય છે. આ ઋતુમાં થતા રોગો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ઉનાળામાં લોકોને ત્રણ પ્રકારની બીમારીઓ થવાનું જોખમ રહે છે. દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. અતિશય ગરમીના કારણે … Read more