ગુજરાતના અલગ અલગ શહેરોમાથી નવરાત્રિનું જીવંત પ્રસારણ, અહી ક્લિક કરો
આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઈ રહ્યું છે અને આ દિવસે દરેક વ્યક્તિમાં અંબા અને કુળદેવી ના દર્શને પહોંચ્યા છે અને પુરા ગુજરાતમાં એક ઉત્સવ માહોલ સર્જાઇ રહ્યો છે.. આજથી આસો નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે જે 03 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે 12 ઓક્ટોબર દશેરાનો મહોત્સવ ઉજવાશે. જો વાત કરવામાં … Read more