ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) માં વિવિધ જગ્યા પર ભરતી
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) માં વિવિધ જગ્યા પર ભરતી: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GMDC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે જેમાં ઓફિસર, GVT જેવા વિવિધ પદ પર ભરતી બહાર પડી છે. આ ભરતીમાં જીએમડીસીની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અલગ અલગ પોસ્ટ ઉપર અલગ … Read more