GSSSB પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર? નવી વ્યવસ્થા કેવી, ઉમેદવારોને શું લાભ? A TO Z વિગતો

ગૌણ સેવા પસંદગી મંડળનો પરીક્ષાને લઇ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. આ તરફ હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલે કહ્યું કે, આગામી ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત જ લેવાશે. આ સાથે તેમણે કહ્યું … Read more

ટાટા કંપની દ્વારા ₹25,000 ની શિષ્યવૃતિ મેળવો, TATA AIA Life Insurance PARAS Scholarship 2023

ટાટા પારસ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ ભારતમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકો આગળ ગુણવત્તાયુક્ત અભ્યાસ કરી શકે તે માટે તેને સ્કોલરશીપ આપવાના હેતુથી Tata AIA Life Insurance Company Limited (Tata AIA) દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં વિધ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા સુધીની વાર્ષિક સ્કોલરશીપ … Read more

છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલના આંકડા શું કહે છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યું છે. તેલંગાણામાં પણ આજે મતદાન પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. દરેક સીટ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ મતદારો સાથે વાત કરવામાં આવી હતી. દરેક રાજ્યમાં મતદાન બાદ સર્વે કરવામાં આવ્યો છે. … Read more

જોરદાર ધડાકા સાથે બોમ્બની જેમ ફૂટી શકે છે ગીઝર, ક્યારેય પણ ન કરો આ ભૂલો

શિયાળાની ઋતુમાં ગીઝરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પરંતુ એક ભૂલના કારણે તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. આ કારણે તમારે ગીઝરનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ગીઝરમાં વિસ્ફોટ થાય છે. તેથી, આજે અમે તમને સુરક્ષિત રહેવા માટે કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા … Read more

હવેથી UPI ટ્રાન્સફર માટે લાગશે 4 કલાકનો સમય! ઓનલાઇન ફ્રોડને અટકાવવા સરકારની પૂર્વ તૈયારી

જેમ જેમ લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વધી રહ્યા છે, તેમ-તેમ ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું જણાય છે અને સરકાર એમ જ આરબીઆઈ તેમને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ પહેલમાં સરકારે ઓનલાઈન પેમેન્ટની છેતરપિંડી રોકવા માટે બે વ્યક્તિઓ વચ્ચે પ્રથમ … Read more

UCO બેંકમાં વિવિધ જગ્યા પર ભરતી, અરજી કરવા અહી ક્લિક કરો

બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારોએ આ સમાચાર જરૂર વાંચવા. યુનાઈટેડ કોમર્શિયલ બેંક લિમિટેડ એટલે કે યુકો બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. યુકો બેંકે કન્સલ્ટન્ટ અને ચીફ રિસ્ક ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. યુકો બેંક દ્વારા આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, યુકો બેંક ભરતી … Read more

કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકારની જાહેરાત, સરવેની કામગીરી આજથી જ શરૂ, સહાય અંગે પણ ઋષિકેશ પટેલ બોલ્યા

રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માવઠા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, SDRF ના નોર્મ પ્રમાણે સહાય ચૂકવાય છે. રાજ્ય સરકાર સહાય માટે કટીબદ્ધ રહી છે. તેમજ વધારે નુકશાનીવાળા વિસ્તારોમાં સર્વે કરાવી રહી છે. આ બાબતે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તા. 21 નાં રોજ હવામાન … Read more

TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ એક ક્લિકમાં ચેક કરો રિઝલ્ટ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ટાટ એચએસ ની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા છે. ટાટ … Read more

સિમ કાર્ડ ખરીદવા-વેચવાના નિયમોમાં 1 ડિસેમ્બરથી થશે બદલાવ

1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે હવે તેને બે મહિના લંબાવીને 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી કરી છે. જો તમે સિમ ડીલર અથવા સિમ કાર્ડ ખરીદવા જઈ રહ્યા છો, તો તમારી પાસે આ નિયમો વિશે સંપૂર્ણ માહિતી … Read more

પોસ્ટ ઓફિસની કઇ યોજનામાં રોકાણ કરવું સૌથી બેસ્ટ? ચેક કરો આ માહિતી

ભારતીય પોસ્ટ ઓફિસ દેશમાં આવી ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે, જ્યાં તમને વાર્ષિક 8.2 ટકા સુધી વ્યાજ મળે છે. જો તમને ઓછું જોખમ, વધુ વ્યાજ અને ખાતરીપૂર્વકનું વળતર મળે છે, તો કોઈને પણ રોકાણ કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. વરિષ્ઠ નાગરિક બચત યોજના આખી પોસ્ટ ઓફિસ યોજનાઓની લિસ્ટમાં, તમને આ યોજનાનો સૌથી … Read more