આજના ગુજરાત માર્કેટ યાર્ડના બજાર ભાવ 2023। APMC। Gujarat Market Yard Bazar Bhav | Gondal |Rajkot |Jamnagar |Unjha

નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિવિધ ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ, Gujarat Market Yard Bazar Bhav. Apmc માર્કેટયાર્ડના બજાર ભાવ જેવા કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ, રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ,જામનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ, ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ, અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ અહીં રોજબરોજ મુકવામાં આવે છે.

ગુજરાતની વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે Apmc માર્કેટમાં રોજબરોજ વિવિધ જણસીઓ વેચાવવા માટે આવે છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતના અલગ અલગ ખૂણે બનાવવામાં આવેલ છે.જેમાં ખેડૂતો દ્વારા વિવિધ જણસીઓ જેવી કે,

 • ઘઉં લોકવન
 • ઘઉં ટુકડા
 • કપાસ બીટી
 • મગફળી જાડી નવી
 • એરંડા
 • તલ
 • જીરુ
 • નવું જીરુ
 • નવી ધણી
 • નવા ધાણા
 • વટાણા
 • સૂરજમુખી
 • કાળીજીરી
 • ગોગળી
 • અજમા
 • મેથી
 • રાઈડો
 • સોયાબીન
 • તુવેર
 • મઠ
 • ચોળા
 • અડદ
 • વાલ
 • મરચા સુકા
 • પટ્ટો લસણ સૂકું
 • ડુંગળી લાલ
 • ડુંગળી સફેદ
 • જુવાર
 • મકાઈ

ખેડૂતો દ્વારા ઉત્પન્ન થતા માલનો યોગ્ય ભાવ મળી રહે તે માટે ખેડૂતો રોજબરોજ અલગ અલગ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોતા હોય છે.જેથી ખેડૂત નજીકનું યોગ્ય માર્કેટિંગ યાર્ડ પસંદ કરી પોતાનો અનાજ બજારમાં વેચી શકે.

ખેડૂતોને એક જ પ્લેટફોર્મ પર અલગ અલગ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ મળી રહે તે હેતુથી અહીં અલગ અલગ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવેલ છે

ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

ગુજરાતના ગંજ બજાર ગણાતા અને ગુજરાતના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ પરથી તમે ગુજરાતના અલગ અલગ ખૂણાઓ પર રહેલા વિવિધ માર્કેટ યાર્ડના ભાવનો અંદાજ લગાડી શકશો. અહીં રોજબરોજ (Gondal Market Yard Bazar Bhav) ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મૂકવામાં આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ દરેક જણસીઓની આઈટમોમાં ઊંચા અને નીચા તેમજ સામાન્ય ભાવ આપવામાં આવેલ છે. તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કુલ આવક ક્વિન્ટલમાં તેમજ ગુણી ભરી વગેરે માહિતી દર્શાવેલ છે. માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ જણસીના 20 કિલોમાં આપવામાં આવેલ છે.

આ પણ વાંચો  Gondal Market Yard Bazar Bhav : ગોંડલ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ

Today’s Gondal Market Yard Bazar Bhav આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજારભાવ જાણવા અહી ક્લિક કરો

જામનગર માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર માં આવતી વિવિધ જણસીઓના બજારભાવ જોવા માટે જામનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ નીચે મુજબ છે. વિવિધ જણસીઓના ઊંચા તેમજ નીચા ભાવો અહીં આપવામાં આવેલ છે આ જણસીઓની આવક ગુણીમાં અને મણમાં તેમજ ખેડૂતોની સંખ્યા સાથે તમામ માહિતી આપવામાં આવેલ છે.

રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવતી વિવિધ જણસીઓ ના આજના બજાર ભાવ અહી નીચે ટુંક સમયમાં મૂકવામાં આવશે.

ઊંઝા માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

ગુજરાતનું ગંજ બજાર ગણાતું ઊંઝા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવતી વિવિધ જણસીઓ ના અજના બજાર ભાવ ટુંક સમયમાં અહી મુકવામા આવશે.

1 thought on “આજના ગુજરાત માર્કેટ યાર્ડના બજાર ભાવ 2023। APMC। Gujarat Market Yard Bazar Bhav | Gondal |Rajkot |Jamnagar |Unjha”

Leave a Comment