16 મેચમાં જ નક્કી થઈ ગઈ પ્લે ઓફમાં જનારી 3 ટીમો, અધ્ધરતાલ ટીમોમાં રેસ જામી

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થઈ હતી અને અત્યાર સુધી આ સિઝનમાં 16 મેચ રમાઈ છે, જેમાં અનેક રોમાંચક રસાકસીથી ભરેલી ટક્કર જોવા મળી છે. દરેક વખતની જેમ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસી રહ્યો છે. કોઇ એક ટીમ દ્વારા બનાવાયેલા સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તૂટી ગયો છે. દરમિયાન 5 16 મેચમાં જ નક્કી થઈ ગઈ પ્લે ઓફમાં જનારી … Read more

IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બૉલીવુડના આ સ્ટાર, મેગા ઈવેન્ટની માહિતી કરાઇ જાહેર

IPL 2023 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. ધોનીની આગેવાની હેઠળની CSK ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. CSK અને RCB વચ્ચેની ટક્કર પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે જેમાં બોલિવૂડની ફ્લેવર જોવા મળશે. … Read more

આ 10 વિદેશી ખેલાડીઓ સૌથી વધુ હોટ ફેવરિટ, હરાજીમાં લાગી શકે છે કરોડોની બોલી, 2 નામ ચોંકાવનારા

ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ અને તમામ 10 ફ્રેન્ચાઈઝીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ હરાજી ડિસેમ્બરમાં કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. 10 ખેલાડી એવા હશે, જે આ લિસ્ટનો હિસ્સો નહીં હોય, પરંતુ IPL 2024માં તેમની હરાજી પર મોટો દાવ રમવામાં આવશે. ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ વર્લ્ડ … Read more

વર્લ્ડ કપ હાર્યાના બીજા જ દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર, પેટ કમિન્સને ઝટકો

વર્લ્ડ કપ હાર્યાના બીજા દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ 2023 ના વર્લ્ડ કપ માટે તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ભારતના 2023 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે, આ ટીમમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન પેટ કમિન્સ નથી. આઈસીસીએ રોહિત … Read more

વર્લ્ડકપ ફાઇનલમાં ટોસ હારી ગયા તો પણ ભારત માટે શુભ,જાણો 2003ની ફાઇનલ મેચમાં શું થયું

અમદાવાદમાં ODI ક્રિકેટનો ઈતિહાસ જો અમદાવાદમાં ODI ક્રિકેટના ઈતિહાસ પર નજર કરીએ તો ટોસ જીતનારી ટીમે 30માંથી 17 મેચ જીતી છે. અમદાવાદમાં ટીમોએ 16 વખત ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે અને તેમાંથી 9 મેચ જીતી છે, જ્યારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરનાર ટીમોએ 14માંથી આઠ મેચ જીતી છે. ભારત … Read more

આ એક્સપર્ટે કરેલી ભવિષ્યવાણીનો એક એક શબ્દ સાચો પડ્યો, સેમીફાઇનલ મેચ પહેલા જ આપી દીધું હતું સ્કોરકાર્ડ, વીડિયો જોઈને દુનિયા ચોંકી

આજે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. આ પહેલા હવે તમને પોલ ઓક્ટોપસ યાદ છે ? 2010 ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા પણ તેણે ભવિષ્યવાણી કરી હતી કે, સ્પેન વર્લ્ડ કપ જીતવા જઈ રહ્યું છે. તે સમયે આ ઓક્ટોપસને સંપ્રદાયનો દરજ્જો મળ્યો હતો. 2006 અને 2016 ની વચ્ચે હાથી નેલીએ પણ 33 માંથી … Read more

કયા 11 ખેલાડીઓ સાથે ભારત ફાઈનલમાં ઉતરશે? રોહિત શર્માએ કર્યું મોટું એલાન

આવતીકાલે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિત કહ્યું કે આવતીકાલે પીચનું નિરીક્ષણ કર્યા બાદ જ 11 ખેલાડીઓ અંગે નિર્ણય કરીશું તે ઉપરાંત પીચ અને વેધરના આધારે નિર્ણય લેવામાં આવશે. રોહિતે કહ્યું કે આપણા બોલરોએ અત્યાર સુધી સારું પ્રદર્શ કર્યું છે. અશ્વિનને મળશે તક? રોહિત શર્માએ કહ્યું, ‘આ મારા … Read more

ઑસ્ટ્રેલિયાના 450 રન અને ભારત 65 રન પર ઓલઆઉટ, વર્લ્ડકપની ફાઇનલ પહેલા ફેમસ ખેલાડીએ કરેલી ભવિષ્યવાણી થઈ વાયરલ

ઑસ્ટ્રેલિયાએ ગુરુવારે કોલકત્તામાં દ્વિતીય સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને માત આપી અને ફાઈનલમાં પોતાનો પગ જમાવ્યો છે. પાંચ વખત વિશ્વ ચેંપિયન બનેલી ઑસ્ટ્રેલિયાની આ ટીમ રવિવારે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની સામે પોતાનું ભાગ્ય અજમાવશે. આ વચ્ચે ઑસ્ટ્રેલિયાનાં ઓલરાઉંડર મિશેલ માર્શનું 6 મહિના જૂનું નિવેદન હાલમાં વાયરલ થયું છે. જુઓ (28મી મીનિટ પર વર્લ્ડ કપ અંગેની વાત કરી છે) … Read more

અમદાવાદમાં સવા લાખ લોકોને ચૂપ કરાવી દેવાના ઈરાદા સાથે ઉતરશે ઑસ્ટ્રેલિયાની ટીમ, કેપ્ટને કમિન્સે જુઓ શું કહ્યું

વર્લ્ડ કપ 2023ની બેસ્ટ ટીમ ‘ઈન્ડિયા’નો ફાઈનલમાં સામનો કર્યા સિવાય ઑસ્ટ્રેલિયાની ટીમ માટે વધુ એક પડકાર છે. 1.3 લાખ ભારતીયોનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામનો કરવો ઑસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.  દુનિયાનાં સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ રવિવારે ફાઈનલ મેચનાં દિવસે હાઉસફૂલ રહે તેવી સંભાવના છે. 1.30 લાખ દર્શકો મોટાભાગે બ્લૂ જર્સીમાં ટીમ ઈન્ડિયાનાં … Read more

વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે 33 કરોડ રૂપિયા: હારી ગયા તો આટલા રૂપિયામાં કરવો પડશે સંતોષ

વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામાં છે. 46 દિવસના આ મોટા ઈવેન્ટમાં ભારતમાં 47 મેચ રમાઈ છે. હવે છેલ્લી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે. ભારત અત્યાર સુધીમાં બે વખત ચેમ્પિયન બન્યું છે અને ઓસ્ટ્રેલિયા પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયાની નજર 12 … Read more