ઑક્ટોબરમાં આટલાં દિવસ સુધી બેંકો રહેશે બંધ, જુઓ કેટલા દિવસ બેંકો રહેશે બંધ
ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે અને ઘણા દિવસો બેંકમાં રજા રહેવાની છે. ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. … Read more