આખરે કેમ કહેવામાં આવે છે ‘ગણપતિ બાપ્પા મોરયા’? જાણો તેની પાછળની કહાની
આખરે કેમ કહેવામાં આવે છે ‘ગણપતિ બાપ્પા મોરયા’? જાણો તેની પાછળની કહાની: ગણેશ ચતુર્થીના દિવસે ઘરો અને પંડાલોમાંથી કાનમાં એક જ ગુંજ સંભળાય છે, ગણપતિ બાપ્પા મોરયા… શું તમે ક્યારેય આ ત્રણ શબ્દોનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો છે…? આખરે ગણપતિને મોરયા કેમ કહેવાય છે..? જો તમને આ શબ્દોનો અર્થ ખબર ન હોય તો તરત જ … Read more