14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 3 રાજ્યમાં બરફવર્ષા, કાળઝાળ ગરમી વચ્ચે નવી આફત
હવામાન વિભાગ દ્વારા 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 રાજ્યમાં હિમવર્ષા થઇ શકે છે. ઝારખંડના ઉત્તર ભાગમાં લો પ્રેસર સર્જાયુ છે જેની અસર મણિપુર સુધી થઇ શકે છે. જ્યારે બીજુ લો પ્રેસર મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરે ઉત્તરપૂર્વ ઝારખંડ પર સ્થિત છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી … Read more