આ છે ગુજરાતનું મીની અમરનાથ: જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ
ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે. દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે. સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે. મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. મહાદેવના દર્શનનો લાભ ઠેક … Read more