Gujarati Voice Typing App: મોબાઈલમાં ગુજરાતી લખવામાં તકલીફ થાય છે એમના માટે એપ

ડિજિટલ યુગમાં, કાર્યક્ષમ અને અનુકૂળ સંચાર ચાવીરૂપ છે. ભલે તમે સંદેશાઓ ટાઇપ કરી રહ્યાં હોવ, ઈમેઈલ બનાવતા હોવ અથવા લેખો લખતા હોવ, પ્રક્રિયા સમય માંગી લેતી અને બોજારૂપ હોઈ શકે છે. જો કે, ટેક્નોલોજીના ઉદય સાથે, એક ઉકેલ ઉભરી આવ્યો છે – Gujarati voice recognition software. આ નવીન સોફ્ટવેર તમારા બોલાયેલા શબ્દોને ટેક્સ્ટમાં ટ્રાન્સક્રિપ્ટ કરીને … Read more

Instagram Reels પર વ્યૂઝ વધારવા આટલું કરો! ઝટઝટ વાયરલ થઈ જશો

Instagram Reels પર જો સતત વીડિયોઝ પોસ્ટ કરવા છતાં તમારા વ્યૂઝ નથી વધી રહ્યાં તો આ કેટલાક સ્ટેપ્સ કરવાથી તમે વ્યૂઝ સરળતાથી વધારી શકશો. ઈંસ્ટાગ્રામ રિલ્સ એક એવો પ્લેટફોર્મ છે જેના પર કોઈપણ વ્યક્તિ પોતાની પ્રતિભા અને રચનાત્મકતા દેખાડવા ઈચ્છે છે. પણ જો તમારા રિલ્ઝનાં વ્યૂઝ નથી વધી રહ્યાં તો ઘણી વખત નિરાશાનો અનુભવ થતો … Read more

આ બે સિમકાર્ડ યુઝર્સને મોટો ઝટકો: હવેથી મોબાઇલમાં 5G ઇન્ટરનેટ માટે આપવા પડશે વધારે રૂપિયા, જાણો વિગત

મોબાઈલ યુઝર્સને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ રિલાયન્સ જિયો અને એરટેલ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે અમર્યાદિત 5G ડેટા ઓફર કરતી યોજનાઓ બંધ કરી શકે છે. વાત જાણે એમ છે કે, વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આવક વધારવા માટે આ કંપનીઓ આ વર્ષના બીજા ભાગથી 4G કરતાં 5G સેવા માટે 5 થી 10 ટકા … Read more

જોરદાર ધડાકા સાથે બોમ્બની જેમ ફૂટી શકે છે ગીઝર, ક્યારેય પણ ન કરો આ ભૂલો

શિયાળાની ઋતુમાં ગીઝરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પરંતુ એક ભૂલના કારણે તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. આ કારણે તમારે ગીઝરનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ગીઝરમાં વિસ્ફોટ થાય છે. તેથી, આજે અમે તમને સુરક્ષિત રહેવા માટે કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા … Read more

સિમ કાર્ડ ખરીદવા-વેચવાના નિયમોમાં 1 ડિસેમ્બરથી થશે બદલાવ

1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે હવે તેને બે મહિના લંબાવીને 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી કરી છે. જો તમે સિમ ડીલર અથવા સિમ કાર્ડ ખરીદવા જઈ રહ્યા છો, તો તમારી પાસે આ નિયમો વિશે સંપૂર્ણ માહિતી … Read more

જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો, એક જ મિનિટમાં

સરકારી નોકરી અથવા એડમિશન માટેના ફોર્મ જયારે ઓનલાઇન ભરતા હોય ત્યારે તમારી ઉમર નાખવાની હોય છે, એના માટે ગણતરી કરવી પડતી હોય છે. એટલે આજે આ જન્મ તારીખ નાખી અને ઉમર જાણો ની અમે જાણકારી આપીશું. હાલના સમયમાં સૌથી વધુ પૂછાતો સવાલ એટલે તમારી ઉંમર કેટલી? જવાબ આપવા માટે આપે જન્મ તારીખ થી આજના દિવસ … Read more

જો-જો તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ? નહીં તો બંધ થઇ જશે Phone Pay-Google Payની UPI આઇડી

આગામી દિવસોમાં, Google Pay, Phone Pay અને Paytm યુઝર્સને UPI આધારિત ટ્રાન્જેક્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેનું કારણ એ છે કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે. NPCIએ UPI ID ને બંધ કરવાનો નિર્દેશ આપ્યો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા Google Pay, Paytm અને Phone Payને એક પરિપત્ર … Read more

D2M Networking: વગર ઈન્ટરનેટે પણ મોબાઈલમાં જોઈ શકાશે પીકચર, નવી સિસ્ટમ માટેનો પ્લાન તૈયાર

D2M નેટવર્કિંગ એટલે કે ડિવાઈસ-ટુ-મેટાવર્સ નેટવર્કિંગ તરીકે ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય દૂરસંચાર વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને આઈઆઈટી કાનપુરે કામ શરૂ કરી દીધું છે. ટેલિકોમ ઓપરેટર્સ, ચિપ ઉત્પાદકો, નેટવર્ક પ્રોવાઈડર્સ અને હેન્ડસેટ ઉત્પાદકો આનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેમની ડેટા આવક D2M દ્વારા પ્રભાવિત થવાની ખાતરી છે. તેમનો 80% ટ્રાફિક … Read more

એક તરફ ફોન ચાર્જ થશે, બીજી બાજુ બેંક ખાતું ખાલી થશે, ભૂલથી પણ ન કરો આ ભૂલ

દરરોજ સાયબર ફ્રોડ નવા કેસો વાંચવા અને સાંભળવા મળી રહ્યા છે. ઘણીવાર સ્કેમર્સ લોકોને છેતરવા માટે નવા રસ્તાઓ ઘડી કાઢતા હોય છે. આજે અમે તમને એક એવી જ અનોખી પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા નાક નીચેથી જ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે. સાયબર ફ્રોડ દ્વારા … Read more

600 કિમીની રેન્જ અને 20 મિનિટમાં ચાર્જ થઈ જશે! દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક SUV કંપનીની ભારતમાં એન્ટ્રી, જાણો કિમત

બ્રિટનની લક્ઝરી સ્પોર્ટ કાર કંપની LOTUSએ અધિકૃત રીતે ભારતમાં એન્ટ્રી કારની જાહેરાત કરી છે. ભારતમાં સૌથી મોંઘી અને પાવરફુલ ઈલેક્ટ્રિક SUV lotus Eletre લોન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 2.55 કરોડ રૂપિયા છે. lotus Eletreનો લુક અને ડિઝાઈન શાનદાર છે. આગામી વર્ષની શરૂઆતમાં ભારતમાં લોટ્સનો પહેલો શોરૂમ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, ત્યારપછી અલગ અલગ … Read more