Virat kohli : હાલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી ફરી ચર્ચામાં છે.પરંતુ આ વખતે તેઓ કોઈ ક્રિકેટના તેઓના પરફોર્મન્સ માટે નહિ પરંતુ હાલ તેઓની ધોરણ 10 ની માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે, લોકો તેમની માર્કશીટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપતા જણાઈ રહ્યા છે.
હાલમાં જ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીની ધોરણ 10 ની માર્કશીટ વાયરલ થઈ રહી છે તેઓએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ માંથી ધોરણ 10 પાસ કર્યું હોવાનું જણાય છે આ માર્કશીટમાં તેમનો સીટ નંબર 614 51 09 જણાઈ રહ્યો છે. જેમાં માર્કશીટમાં તેમનું નામ વિરાટ કોહલી તેમની માતાનું નામ સરોજ કોહલી અને પિતાનું નામ પી એન કોહલી સ્પષ્ટ લખાયેલું જણાય છે. જેમાં તેમની જન્મ તારીખ પણ 5 નવેમ્બર 1988 જણાઈ રહી છે. તેઓએ સેવિયર કોન્વેન્ટ સેક્ટર એ ટુ પશ્ચિમ વીહારમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી છે તેવું માર્કશીટ પરથી જણાઈ રહ્યું છે.
ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિરાટનું પરફોર્મન્સ ખુબજ નબળું હતું.
વિરાટ કોહલીની આ માર્કશીટ જોતા જણાઈ રહ્યું છે કે તેઓ અંગ્રેજી વિષયમાં ખૂબ જ હોશિયાર હતા, જ્યારે મેથેમેટિક્સ અને સાયન્સમાં તેઓનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ હતું. ગણિત વિષયમાં તેઓને c2 ગ્રેડ અને વિજ્ઞાન વિષયમાં તેઓને c1 ગ્રેડ જો હતો જેમાં ગણિત વિષયમાં તેમને 51 માર્ક્સ અને વિજ્ઞાન વિષયમાં 55 માર્ક્સ હતા 28 5 2004 ના રોજ તેઓએ ધોરણ 10 પાસ કર્યું હતું.
Virat kohli Ssc std. 10 Marks
અહી વિરાટ કોહલીએ તેમના ધોરણ ૧૦ માં અલગ અલગ વિષયોમાં મેળવેલ માર્કસ વિષય પ્રમાણે ટેબલમાં આપ્યા છે.
Name of student | Virat kohli |
Subject | Marks |
English | 83 |
Hindi | 75 |
Mathematics | 51 |
Science | 55 |
Social Science | 81 |
Introductory | 74 |
Pass |
આ પણ વાંચો
માનવ કલ્યાણ યોજના વિવિધ ૨૭ પ્રકારની ટૂલકિટ સહાય યોજના માટે આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી
ITEL PAD ONE : 6000MAH ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે IPAD જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ
Virat Kohli Std.10 Marksheet
વિરાટ કોહલીએ તેમની ધોરણ ૧૦ ની માર્કશીટ સોશિયલ મીડિયામાં શેર કરતા જણાવ્યું હતું કે “it’s funny how the thing that add the least to your marksheet, add the most to your character”