Happy Promise day Wishes in Gujarati: 11 ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં પ્રોમિસ દિવસ કે પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે .
ફેબ્રુઆરી થી શરૂ થતા વેલેન્ટાઈન વીકમાં રોજ ડે થી શરૂ થઈ અલગ-અલગ દિવસોને અલગ અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે 11 ફેબ્રુઆરી ના રોજ આ દિવસને હેપી પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ વચનોની હારમાળઓ કે પ્રોમિસ પ્રેમી દ્વારા તેમની પ્રેમિકાને આપવામાં આવે છે .
પ્રોમિસ ડે ના દિવસે લાગણીથી જોડાયેલ વ્યક્તિઓ તેમના સાથી મિત્રો ને પ્રોમિસ આપે છે. પછી તે ભાઈ પોતાની બહેનને આજીવન સંભાળ રાખવા માટેનું પ્રોમિસ આપતા હોય, કે પછી પુત્રો તેમના મા-બાપને ઘરડ ઘડપણ સુધી લાકડીના ટેકાની જેમ સાથ આપવાનું પ્રોમિસ હોય કે પછી પતિ પત્ની નું એકબીજાને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથ અને સહકાર આપવાનું પ્રોમિસ હોય.
તમારા નજીકના સગા સંબંધ તેમજ સ્નેહી જનોને Happy Promise day 2023 wishes in Gujarati , સંદેશાઓ અને quotes મોકલવા માટે અમે અહીં નીચે વિવિધ ઈમેજીસ અને કોર્સ આપેલા છે જે તમે તમારા સ્નેહીજનોને મોકલી શકો છો.
1 thought on “Happy Promise Day Wishes Images & Quotes in Gujarati:”