GSEB SSC Hall Ticket 2023: ધોરણ ૧૦ ની પરીક્ષાના કોલલેટર જાહેર

GSEB SSC Hall Ticket 2023: ગુજરાત ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ૧૪ માર્ચ થી શરૂ થઈ રહેલ ધોરણ 10 ની પરીક્ષા માટેની hall ticket બહાર પાડવામાં આવેલ છે.જે માટે બોર્ડ આ હોલ ટીકીટ download કરવા સાથેની પ્રવેશ માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે.

Gseb ssc hall ticket 2023
Gseb ssc hall ticket 2023
પરીક્ષા બોર્ડનું નામ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ધોરણ ૧૦
હૉલ ટિકિટ જાહેર થયા તારીખ ૨૮/૦૨ /૨૦૨૩
પરીક્ષા તારીખ ૧૪/૦૩/૨૦૨૩
સતાવાર વેબસાઇટ gseb. org

ધોરણ ૧૦ પરીક્ષાઓ માર્ચ મહિનામાં ૧૪/૦૩/૨૦૨૩ ના રોજ થી ટૂંક સમયમાં યોજાનાર છે. ત્યારે આ સમયે gseb દ્વારા તાજેતરમાં તેમની ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org પર ધોરણ ૧૦ ના કોલ લેટર જાહેર કર્યા છે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાઈ સ્ટેપ સૂચના નીછે મુજબ આપેલ છે.

SSC Exam Hall ticket 2023 – કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના

  1. સૌપ્રથમ www.gseb.org વેબસાઇટની મુલાકાત લો.
  2. ત્યારબાદ ssc hall ticket march 2023 સિલેકટ કરો
  3. આપની શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો.
    દા.ત. – 50.0001
  4. આપનો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિયાં એન્ટર કરો.
  5. શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા “Login” બટન પર ક્લિક કરો.
  6. GS & HSEB સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. આપને બદલાવો હોય તો આપની વિનંતી આપની શાળા ના લેટર પેડ પર પ્રિન્સિપાલ શ્રી ની સહી અને શાળાનો ઈન્ડેક્ષ નંબર સાથે [email protected] પર ઈ-મેઈલ કરવી.
  7. હેલ્પ લાઈન નંબર – ૮૪૦૧૨૯૨૦૧૪
  8. પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા gseb ssc hall ticket 2023 માટે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે.જે તમે નીચેની લીંક પર ક્લિક કરી download કરી શકો છો.

આ પણ વાંચો  ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ

માર્ગદર્શીકા અહીથી Download કરો

FAQ Related SCC Exam Hall Ticket 2023

ધોરણ ૧૦ ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની official website કંઈ છે ?

જવાબ ; ધોરણ ૧૦ ssc ની hall ticket ડાઉનલોડ કરવા માટે તમે gseb. org ની મુલાકાત લઈ શકો છો.

ધોરણ ૧૦ ની પરીક્ષાઓ કઈ તારીખેથી શરૂ થશે ?

જવાબ ; ધોરણ ૧૦ ની પરીક્ષાઓ ૧૪/૦૩/૨૦૨૩ ના રોજથી સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ રહી છે .