Tripura, Nagaland,Meghalaya Assembly Election Result Live : ત્રિપુરા અને નાગાલેન્ડમાં BJP આગળ

Tripura, Nagaland,Meghalay Assembly Election Result. તાજેતરમાં ટૂંક સમય પહેલા જ ત્રિપુરા મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી 2023 યોજાઇ હતી. ત્યારે આજરોજ તારીખ 2/3 2023 ના રોજ આ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે. ત્રિપુરા મેઘાલય અને નાગાલેન્ડ એસેમ્બલી ઇલેક્શન ના રિઝલ્ટ ની તમામ અપડેટ્સ અહીં આપવામાં આવશે.

Tripura, Nagaland,Meghalay Assembly Election Result Live

ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ચૂંટણી પરિણામો લાઇવ અપડેટ્સ: મેઘાલય વિધાનસભા ચૂંટણી, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. માર્કેટના ટ્રેન્ડ મુજબ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપના નેતૃત્વમાં ગઠબંધન આરામથી વિજયી મેળવી શકે છે. જ્યારે NPP મેઘાલયમાં સૌથી આગળ છે.

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જ્યાં 28.14 લાખ મતદારોમાંથી 89.95 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરી, 2023ના રોજ હાથ ધરવામાં આવી હતી.

2023માં મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓ પછી ઓછામાં ઓછી 6 વધુ વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. 2023માં વધુ 6 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મે 2023માં થવાની છે. ત્યારબાદ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓ 2023 ના અંતમાં યોજાશે. જો સીમાંકન કવાયત પૂર્ણ થાય, તો અન્ય રાજ્યોની ચુંટણી પણ યોજાઈ શકે.

ચૂંટણીના પ્રારંભિક રુજાન મુજબ મેઘાલયમાં એનપીપી લીડ કરી રહી છે. જ્યારે નાગાલેન્ડમાં એનડીપી 25 સીટો થી આગળ ચાલી રહી છે જ્યારે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળે તેવું દેખાઈ રહ્યું છે તેઓ 35 સીટો થી આગળ ચાલી રહ્યા છે.

Meghalay Assembly Election Result Live

પાર્ટીનું નામ NPP BJPcongressOther
કુલ સીટો (૬૦)24050426

Nagaland Assembly Election Result Live

પાર્ટીનું નામ NDPP NPFcongressOther
કુલ સીટો (૬૦)40030017

Tripura Assembly Election Result Live

પાર્ટીનું નામ BJP LeftTMCOther
કુલ સીટો (૬૦)33151200

ત્રિપુરા નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2023 ના આંકડાઓ લાઈવ અપડેટ થતા રહેશે. જેથી આ વેબસાઈટની રિક્વેસ્ટ કરી લાઈવ રીઝલ્ટ ચેક કરતું રહેવુ.