ઉચ્ચ શિક્ષણ કમિશનરેટ – ગુજરાત (CHEGUJ) દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 531 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- અધ્યાપક સહાયક
લાયકાત શું જોઈએ?
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
ઓપન, EWS અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500/- (માત્ર રૂ. પાંચસો) છે, જ્યારે વિકલાંગ, અનુસૂચિત જાતિ, અને અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 200/- (રૂ. બેસો રૂપિયા જ). એકવાર ચૂકવેલ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
પગાર કેટલો મળશે?
- નિમણૂક પ્રથમ પાંચ વર્ષ માટે રૂ.40,176 (રૂ. ચાલીસ હજાર એકસો સિત્તેર) ના ફિક્સ પગાર સાથે અથવા સમયાંતરે જારી કરાયેલા સરકારના ઠરાવ મુજબ પ્રોબેશન પર રહેશે.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
નોકરીનું સ્થળ
- ગાંધીનગર, ગુજરાત
અરજી કેવી રીતે કરવી?
- વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 02/10/2023
મહત્વની લિંક
- Notification: English | Gujarati
- ઓનલાઈન અરજી કરવા : અહી ક્લિક કરો