દાહોદ સ્માર્ટસિટી ડેવલપમેંટ લિમિટેડ દ્વારા ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પડી, 27 જૂન પહેલા અરજી કરો ઓનલાઈન

દાહોદ સ્માર્ટસિટી ડેવલપમેંટ લિમિટેડ દ્વારા ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પડી, 27 જૂન પહેલા અરજી કરો ઓનલાઈન: દાહોદ સ્માર્ટસિટી ડેવલપમેંટ લિમિટેડ દ્વારા ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પડી છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉમર 40 વર્ષથી વધારે હોવી જોઇએ નહી. ભરતી વિશેની લાયકાત, ઉમર ધોરણ, પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપેલી છે.

dahod smartcity development recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • કુલ 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ પોજિશન પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે?

લાયકાત

  • ઉમેદવારે MBA Finance કરેલું હોવું જોઇએ.

પગાર કેટલો આપવામાં આવશે?

  • દર મહિને પગાર 50,000/- આપવામાં આવશે (ફિક્સ)

ઉમેદવારની ઉમર કેટલી હોવી જોઈએ?

  • ઉમેદવારની મહતમ ઉમર 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહિ.

અરજી ફી

  • આ ભરતી માટે અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામા આવેલી નથી.

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • ઉમેદવારે જાહેરતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ : 27/06//2023

Leave a Comment