ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર મોરબી ખાતે ભરતી, પગાર 25,000/- થી શરૂ: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ખાલી રહેલ જગ્યા ઉપર કરાર આધારિત 11 માસ માટે ભરવા માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી કરવાની થાય છે તારીખ 17/7/2023 ના રોજથી ઓનલાઇન કરી શકાશે. નિયત સમય બાદ કરેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ભરતી પ્રક્રિયા મેરીટ ના આધારે કરવામાં આવશે.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 09 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- કૉમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પડી છે.
લાયકાત શું જોઈએ?
- BAMS/ GNM/ B.Sc નર્સિંગ સાથે SIHFW વડોદરા દ્વારા બોંડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટિફિકેટ કોર્ષ ઇન કૉમ્યુનિટી હેલ્થ (બ્રિજ કોર્સ) કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
- CCCH નો કોર્સ બી.એસસી તથા પોસ્ટ બેઝિક બી.એસસી નર્સિંગના કોર્ષમાં જુલાઇ 2020 થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઑ ખાતેથી જુલાઇ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બી.એસસી નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો
પગાર કેટલો મળશે?
- રૂ. 25,000/- વધુમાં વધુ
- ઉમર ધોરણ કેટલું જોઈએ?
- 40 વર્ષ
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન મેરીટ દ્વારા થશે.
નોકરીનું સ્થળ
- ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી, મોરબી
અરજી કેવી રીતે કરવી?
- અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 21/07/2023
મહત્વની લિંક
- ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો