ધોલેરા ઇંડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટમાં ભરતી, ઓનલાઈન અરજી શરૂ

ધોલેરા ઇંડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટમાં ભરતી, ઓનલાઈન અરજી શરૂ: ધોલેરા ઇંડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી કેવી રીતે થશે?, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી પૂરી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

dicdl recruitment 2023

કુલ કેટલી જગ્યાઑ પર ભરતી બહાર પડી છે?

 • આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો જે નીચેના ટેબલમાં આપેલું છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

 • આસિસ્ટન્ટ મેનેજર – સિવિલ
 • જુનીયર મેનેજર
 • મેનેજર -ટ્રાન્સપોર્ટ પ્લાનર
 • AVP – પ્રોજેકટ અને ટેકનિકલ
 • મેનેજર – અર્બન અને રેજિનલ પ્લાનર
 • આસિસ્ટન્ટ મેનેજર – ટ્રાન્સપોર્ટ પ્લાનર

લાયકાત શું જોઈએ?

 • આસિસ્ટન્ટ મેનેજર – સિવિલ : સિવિલ એંજીન્યરિંગ
 • જુનીયર મેનેજર : ઇલેક્ટ્રિકલ એંજીન્યરિંગ
 • મેનેજર -ટ્રાન્સપોર્ટ પ્લાનર : વિશેષ ફિલ્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએશન
 • AVP – પ્રોજેકટ અને ટેકનિકલ : સિવિલ એંજીન્યરિંગ
 • મેનેજર – અર્બન અને રેજિનલ પ્લાનર : વિશેષ ફિલ્ડમાં માસ્ટર ડિગ્રી (જાહેરાત વાંચો)
 • આસિસ્ટન્ટ મેનેજર – ટ્રાન્સપોર્ટ પ્લાનર : પોસ્ટ ગ્રેજ્યુએશન (વિશેષ ફિલ્ડમાં)

વયમર્યાદા કેટલી જોઈએ?

 • આસિસ્ટન્ટ મેનેજર – સિવિલ : 35 વર્ષ
 • જુનીયર મેનેજર : 18 વર્ષથી વધુ
 • મેનેજર -ટ્રાન્સપોર્ટ પ્લાનર : 18 વર્ષથી વધુ
 • AVP – પ્રોજેકટ અને ટેકનિકલ : 18 વર્ષથી વધુ
 • મેનેજર – અર્બન અને રેજિનલ પ્લાનર : 18 વર્ષથી વધુ
 • આસિસ્ટન્ટ મેનેજર – ટ્રાન્સપોર્ટ પ્લાનર : 18 વર્ષથી વધુ

અનુભવ કેટલો જોઈએ?

 • આસિસ્ટન્ટ મેનેજર – સિવિલ : 4 વર્ષ
 • જુનીયર મેનેજર : 02 વર્ષ
 • મેનેજર -ટ્રાન્સપોર્ટ પ્લાનર : 07 વર્ષ
 • AVP – પ્રોજેકટ અને ટેકનિકલ : 15 વર્ષ
 • મેનેજર – અર્બન અને રેજિનલ પ્લાનર : 07 વર્ષ
 • આસિસ્ટન્ટ મેનેજર – ટ્રાન્સપોર્ટ પ્લાનર : 04 વર્ષ
આ પણ વાંચો  ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, અહીથી જાણો તમામ માહિતી

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (પોસ્ટ પ્રમાણે)

 • આસિસ્ટન્ટ મેનેજર – સિવિલ : 09-07-2023
 • જુનીયર મેનેજર : 09-07-2023
 • મેનેજર -ટ્રાન્સપોર્ટ પ્લાનર : 19-07-2023
 • AVP – પ્રોજેકટ અને ટેકનિકલ : 09-07-2023
 • મેનેજર – અર્બન અને રેજિનલ પ્લાનર : 19-07-2023
 • આસિસ્ટન્ટ મેનેજર – ટ્રાન્સપોર્ટ પ્લાનર : 19-07-2023

અરજી કેવી રીતે કરવી?

 • અરજી ઓનલાઈન કરવાની રહેશે.

મહત્વની તારીખ

નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment