ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ જગ્યાઓ
- 26
પોસ્ટનું નામ
- મદદનીશ ઇંજિનીયર
લાયકાત શું જોઈએ?
- માન્ય યુનિવર્સિટી માથી Bachelor’s of Engineering/ B.tech in Civil ની પદવી હોવી જોઈએ.
અનુભવ
- સ્નાતક પદવી મેળવ્યા પછીનો બાંધકામના પ્રોજેકટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 02 વર્ષ અને તેથી વધુ અનુભવ હોય તેવા ઉમેદવાર જ અરજી કરી શકે છે. સબંધિત ઉમેદવારને તા. 10/08/2023 ના રોજ 02 વર્ષનો અનુભવ પૂરો થયેલ હોવો જોઈએ.
ઉમર ધોરણ
- ઉમેદવારની ઉમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પરીક્ષા ફી
- બિન અનામત સમવર્ગના ઉમેદવારોએ રૂ. 200/- લેખે ફી ભરવાની રહેશે તથા 700/- ડિપોઝિટ અલગથી ભરવાના રહેશે.
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવારે OJAS વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વની છેલ્લી તારીખ
- 17/08/2023
મહત્વની લિંક
જાહેરાત માટે | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |