ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ દ્વારા વિવિધ તાલુકામાં ભરતી: ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- યોગા કોચની જગ્યા પર ભરતી બહાર પડી છે.
લાયકાત શું જોઈએ ?
- ધોરણ 10 પાસ કે તેનાથી વધારે હોવું જોઈએ.
- યોગ ટ્રેનર/યોગ શિક્ષક/યોગ પ્રશિક્ષકને તાલીમ આપવાનો 3 વર્ષ કે તેથી વધુ અનુભવ.
અનુભવ શું જોઈએ ?
- યોગ ટ્રેનર/યોગ શિક્ષક/યોગ પ્રશિક્ષકને તાલીમ આપવાનો 3 વર્ષ કે તેથી વધુ અનુભવ.
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
નોકરીનું સ્થળ
- ગુજરાતનાં વિવિધ તાલુકામાં
અરજી કેવી રીતે કરવી?
- જાહેરાત માં આપેલી લિન્ક દ્વારા ઓનલાઈન અરજી કરી શકાય છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 27/07/2023
