ગુજરાત વિદ્યાપીઠમાં નીકળી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી અહીથી

ગુજરાત વિદ્યાપીઠમાં નીકળી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી અહીથી: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી વિશેની લાયકાત, ઉમર ધોરણ, પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપેલી છે.

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂર લાયકાત. ઉંમર અંગે સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

gujarat vidyapith recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

 • કુલ 09 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે,

ક્યાં ક્યાં પદ પર ભરતી બહાર પાડવાંમાં આવી છે?

 • આસિસ્ટન્ટ પ્રોફેસર

વિષયો :

 • સોશિયલ વર્ક : 01 જગ્યા
 • ઇંગ્લિશ : 02 જગ્યાઓ
 • ફિજિકલ એડ્યુકેશન : 03 જગ્યા
 • હોમ સાઇન્સ (ફૂડ ટેકનૉલોજિ) : 01 જગ્યા
 • માઇક્રો બાયોલોજી : 03 જગ્યા
 • હિન્દી એજ્યુકેટર : 01 જગ્યા

લાયકાત શું જોઈએ?

 • 55% ડિગ્રી સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
 • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર ધોરણ કેટલું રહેશે?

 • સોશિયલ વર્ક : 45,000/-
 • ઇંગ્લિશ : 50,000/-
 • ફિજિકલ એડ્યુકેશન : 50,000/-
 • હોમ સાઇન્સ (ફૂડ ટેકનૉલોજિ) : 50,000/-
 • માઇક્રો બાયોલોજી : 50,000/-
 • હિન્દી એજ્યુકેટર : 50,000/-

ઉમેદવારની ઉમર કેટલી હોવી જોઈએ?

 • 18 વર્ષ કરતા વધારે હોવી જોઈએ.

અરજી ફી

 • આ ભરતી માટે અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામા આવેલી નથી.

અરજી કેવી રીતે કરવાની રહેશે?

 • ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

પોસ્ટ પ્રમાણે અરજી કરવાની તારીખ અલગ અલગ છે.

 • સોશિયલ વર્ક : 27/06/2023 – સવારે 11 વાગ્યે
 • ઇંગ્લિશ : 27/06/2023 – બપોરે 1 વાગ્યે
 • ફિજિકલ એડ્યુકેશન : 27/06/2023 – બપોરે 03 વાગ્યે
 • હોમ સાઇન્સ (ફૂડ ટેકનૉલોજિ) : 28/06/2023 – સવારે 11 વાગ્યે
 • માઇક્રો બાયોલોજી : 28/06/2023 – બપોરે 1 વાગ્યે
 • હિન્દી એજ્યુકેટર : 28/06/2023 – બપોરે 3 વાગ્યે
આ પણ વાંચો  તાલુકા હેલ્થ ઓફિસ, ગારિયાધરમાં ભરતી જાહેર, પગાર 13,000/- થી શરૂ

મહત્વની લિંક

જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો

Leave a Comment