હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટિમાં નીકળી ભરતી, જાહેરાત વાંચવા અહી ક્લિક કરો: હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટિ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી વિશેની લાયકાત, ઉમર ધોરણ, પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપેલી છે.
ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂર લાયકાત. ઉંમર અંગે સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- આ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો
કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- આઇટી અને સોફ્ટવેયર એંજીનિયર
લાયકાત શું જોઇએ?
- M.E/ M.TECH/ M.C.A/ B.E/ B. TECH IN COMPUTER SCIENCE AND IT DEGREE
- લાયકાત વિષેની માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.
એપ્લિકેશન ફી કેટલી રાખવાંમાં આવી છે?
- આ ભરતીમાં તમે વગર એપ્લિકેશન ફી, અરજી કરી શકો છો.
પગાર કેટલો રાખવાંમાં આવ્યો છે?
- ઉમેદવારને પગાર તરીકે રૂ. 40,000 મળવાપાત્ર છે.
ઉમર કેટલી હોવી જોઈએ?
- ઉમર 18 વર્ષ કરતા વધારે હોવી જોઈએ.
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- ઉમેદવારનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ કઈ છે?
- ડોક્યુમેંટ્સ મોક્લ્વની છેલ્લી તારીખ 03/07/2023 છે.
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
GkJob હોમપેજ | ક્લિક કરો |