IIIT સુરત દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી કેવી રીતે થશે?, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી પૂરી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે?
- કુલ 02 પોસ્ટ પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે.
- ટીચિંગ આસિસ્ટન્ટ
- આસિસ્ટન્ટ પ્રોફેસર
લાયકાત શું જોઈએ ?
- ટીચિંગ આસિસ્ટન્ટ : પ્રથમ વર્ગ B.Tech./B.E અને M.Tech./M.E
- આસિસ્ટન્ટ પ્રોફેસર : પ્રથમ વર્ગ એમ.ટેક. અને પીએચ.ડી કમ્પ્યુટર સાયન્સ
પગાર કેટલો મળશે?
- ટીચિંગ આસિસ્ટન્ટ : રૂ. 60,000/-
- આસિસ્ટન્ટ પ્રોફેસર : રૂ. 75,000/-
એપ્લિકેશન ફી કેટલી છે?
- આ ભરતી માટે અરજી કરવા કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી ની જરૂર નથી.
નોકરી સ્થળ
- કામરેજ, સુરત
વય કેટલી હોવી જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષની ઉપર હોવી જોઈએ.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
અરજ કઈ રીતે કરવાની રહેશે?
- રસ ધરાવતા ઉમેદવારો 7મી જુલાઈના રોજ અસલ દસ્તાવેજો સાથે વોક-ઈન ઈન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.
- સવારે 10.00 વાગ્યે, IIIT-સુરત, ખોલવડ કેમ્પસ, કામરેજ સુરત-394190, ગુજરાત.
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
GkJob હોમપેજ | અહી ક્લિક કરો |