જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા 25 જગ્યાઓ પર ભરતી

જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા 25 જગ્યાઓ પર ભરતી: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હગામી ધોરણ 11 માસ કરાર આધારિત કરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય તારીખ 7/8/2023 થી તારીખ 14/8/2023 સુધીમાં સાંજના 6:00 કલાક સુધી આરોગ્ય સાથે સોફ્ટવેરની લીંક પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા. ઉચ્ચક માનસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે:

Jilla panchayat ahmedabad recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 25 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • આયુષ (MO) : 02 જગ્યા
  • ફાર્મસીસ્ટ : 12 જગ્યા
  • ડિસ્ટ્રિક્ટ અર્બન ફાઇનન્સ આસિસ્ટન્ટ : 01 જગ્યા
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ : 01 જગ્યા
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : 03 જગ્યા
  • સ્ટાફ નર્સ : 05 જગ્યાઓ
  • કોલ્ડ ચેઇન એંડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ : 01 પોસ્ટ

લાયકાત શું જોઈએ?

  • પોસ્ટ પ્રમાણે અલગ અલગ લયકાત હોવી જોઈએ.
  • લાયકાતની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર કેટલો મળશે?

  • આયુષ (MO) : Rs. 25000/-
  • ફાર્મસીસ્ટ : Rs. 13,000/-
  • ડિસ્ટ્રિક્ટ અર્બન ફાઇનન્સ આસિસ્ટન્ટ : Rs. 13,000/-
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ : Rs. 13,000/-
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : Rs. 13,000/-
  • સ્ટાફ નર્સ : Rs. 13,000/-
  • કોલ્ડ ચેઇન એંડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ : Rs. 10,000/-

ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

  • ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • માન્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય તારીખ 7/8/2023 થી તારીખ 14/8/2023 સુધીમાં સાંજના 6:00 કલાક સુધી આરોગ્ય સાથે સોફ્ટવેરની લીંક arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વની તારીખ

તારીખ 7/8/2023 થી તારીખ 14/8/2023 સુધીમાં સાંજના 6:00 કલાક સુધી આરોગ્ય સાથે સોફ્ટવેરની લીંક arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો  સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા CEO ની જગ્યા પર ભરતી 2023

મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટેઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment