જામનગર મહાનગરપાલિકા દ્વારા 101 જગ્યા પર ભરતી, અરજી ઓનલાઈન કરો

જામનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ જગ્યા

  • 101 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

પોસ્ટનું નામ

  • સ્ટાફ નર્સ (UPHC) : 20
  • એક્સ-રે ટેકનિશિયન (UPHC) : 03
  • લેબોરેટરી ટેકનિશિયન (UPHC) : 03
  • લેબોરેટરી ટેકનિશિયન (UCHC) : 03
  • ફાર્માસિસ્ટ (UPHC) : 02
  • ફાર્માસિસ્ટ (UCHC) : 03
  • ફીમેલ હેલ્થ વર્કર (UPHC) : 37
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર (UPHC) : 30

લાયકાત શું જોઈએ?

  • આ માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.

ઉમર મર્યાદા

  • સ્ટાફ નર્સ (UPHC) : 40 વર્ષ
  • એક્સ-રે ટેકનિશિયન (UPHC) : 36 વર્ષ
  • લેબોરેટરી ટેકનિશિયન (UPHC) : 36 વર્ષ
  • લેબોરેટરી ટેકનિશિયન (UCHC) : 36 વર્ષ
  • ફાર્માસિસ્ટ (UPHC) : 35 વર્ષ
  • ફાર્માસિસ્ટ (UCHC) : 35 વર્ષ
  • ફિમેલ હેલ્થ વર્કર (UPHC) : 40 વર્ષ
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર (UPHC) : 33 વર્ષ

એપ્લિકેશન ફી

  • સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.૫૦૦/- રહેશે.
  • તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સર્વિસમેન, શારીરિક ખોડખાંપણ ધરાવતાં ઉમેદવારો માટે પરીક્ષા ફી ૫૦% એટલે રૂ.૨૫૦/- ભરવાની રહેશે.

જોબ લોકેશન

  • જામનગર મહાનગરપાલિકા, જામનગર, ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

  • લાયકાત અને રુચિ ધરાવતા લોકો ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વની તારીખ

  • અરજી શરૂ: 21-11-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 05-12-2023

મહત્વની લિંક

Leave a Comment