નૈનીતાલ બેન્ક દ્વારા મેનેજમેંટ ટ્રેની અને ક્લાર્કની ભરતી જાહેર, કુલ 110 જગ્યા માટે ઓનલાઈન અરજી કરો અહીથી

નૈનીતાલ બેન્ક દ્વારા મેનેજમેંટ ટ્રેની અને ક્લાર્કની ભરતી જાહેર, કુલ 110 જગ્યા માટે ઓનલાઈન અરજી કરો અહીથી: નૈનીતાલ બેન્ક દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

 • કુલ 110 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

 • મેનેજમેંટ ટ્રેની : 60 જગ્યાઓ
 • ક્લાર્ક : 50 જગ્યાઓ

લાયકાત શું જોઈએ?

મેનેજમેંટ ટ્રેની :

 • માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક / અનુસ્નાતક.
 • કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન જરૂરી છે.

ક્લાર્ક

 • માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી પૂર્ણ સમય, નિયમિત (સ્નાતક / અનુસ્નાતક).
 • કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન જરૂરી છે.

પગાર કેટલો મળશે?

 • મેનેજમેંટ ટ્રેની : રૂ. 40,000/-
 • ક્લાર્ક : રૂ. 19,900/- થી શરૂ

એપ્લિકેશન ફી

 • મેનેજમેંટ ટ્રેની માટે: રૂ. 1500/-
 • ક્લાર્ક માટે : રૂ. 1000/-

અરજી કેવી રીતે કરવી?

 • ઉમેદવારો માત્ર 05.08.2023 થી 27.08.2023 સુધી જ ઓનલાઈન અરજી કરી શકે છે અને અન્ય કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વની લિંક

નોટિફિકેશન વાંચવા માટેઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment