નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં JRF ની જગ્યા પર આવી ભરતી, અરજી કરો ઓફલાઇન: નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં JRF ની જગ્યા પર ભરતી આવી છે. જુનિયર રિસર્ચ ફેલોની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવે છે. ઉમેદવારો તેમની અરજી 30/06/2023 પહેલા નોટિફિકેશનમાં આપેલ સરનામે મોકલી શકે છે. આ ભરતી સંપૂર્ણપણે ઓફલાઇન ભરતી છે એટલે કે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓફલાઇન રીતે અરજી કરવી પડશે. લાયકાત, ઉમર ધોરણ, પગાર, પસંદગી કેવી રીતે થશે, અરજી કેવી રીતે કરવી, અરજી ફી કેટલી રહેશે, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ આ ભરતીની તમામ માહિતી માટે અમારી સાથે પોસ્ટના અંત સુધી બન્યા રહો.

કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે?
- NAU દ્વારા 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
પોસ્ટનું નામ
- JRF પોસ્ટ
લાયકાત શું જોઈએ?
- M. Sc. બાયોટેકનોલોજી/માઈક્રોબાયોલોજી/બાયોકેમિસ્ટ્રી/લાઈફ સાયન્સ/કેમિસ્ટ્રી (કોઈપણ વિદ્યાશાખા)/નેનોસાયન્સ અને નેનોટેકનોલોજીમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે
ઉમર કેટલી હોવી જોઈએ?
- જાહેરાતની અંતિમ તારીખ મુજબ પુરૂષ માટે 35 વર્ષ અને સ્ત્રી માટે 40 વર્ષ.
પગાર કેટલો મળશે?
GSBTM, DST, સરકાર મુજબ,
રૂ. 31,000/- દર મહિને HRA (NET/GATE લાયકાત ધરાવતા ઉમેદવારો)
રૂ. 23,213/- દર મહિને ફિક્સ (NET/GATE ઉમેદવારો વિના)
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
અરજી કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?
- NAU માં અરજી કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરુર નથી, અરજી સંપૂર્ણપણે મફત છે.
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાનું રિજયુમ અને ડોક્યુમેન્ટ્સ મોકલી આપવાના રહેશે.
અરજી મોકલવાની છેલ્લી તારીખ કઈ છે?
- 30/06/2023
મહત્વની લિંક
નોટિફિકેશન વાંચવા માટે | અહી ક્લિક કરો |
GkJob હોમપેજ | અહી ક્લિક કરો |
AGRICULTURE RELETED