નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી 2023

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી 2023: નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

nau recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

 • કુલ 02 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

 • યંગ પ્રોફેશનલ : 01 જગ્યા
 • રિસર્ચ એસોસિયેટ : 01 જગ્યા

લાયકાત શું જોઈએ ?

 • યંગ પ્રોફેશનલ : 60% સાથે બીએસસી (એગ્રીકલ્ચર)
 • રિસર્ચ એસોસિયેટ : એમએસસી અને પીએચડી

પગાર કેટલો મળશે ?

 • યંગ પ્રોફેશનલ : 25,000/-
 • રિસર્ચ એસોસિયેટ : રૂ. 49,000/- થી 54,000/- સુધી

વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે?

 • યંગ પ્રોફેશનલ : 21 થી 45 વર્ષ
 • રિસર્ચ એસોસિયેટ : 40 વર્ષ સુધી

એપ્લિકેશન ફી

 • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

 • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

નોકરીનું સ્થળ

 • NAU, નવસારી, ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

 • ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

 • 31/07/2023 અને 05/08/2023

Leave a Comment