Nic Recruitment 2023 : વિવિધ ૫૯૮ જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર

Nic Recruitment 2023 : ભારતના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ વતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે સાઇન્ટિફીક ઓફિસર અને સાઇન્ટિફિક ઇંજિનિયર ગ્રેડ A અને ગ્રેડ B ની વિવિધ 598 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત અને પાત્રતા ધરાવતા વિધ્યાર્થીઓ નીચે આપેલ લિન્ક પરથી ઓફિસિયલ નોટિફિકેશનની PDF download કરી ઓનલાઈન ઑફિસિયલ વેબસાઈટ પર અરજી કરી શક્શે.

Nic Recruitment 2023 : વિવિધ ૫૯૮ જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર

Nic ભરતી વિશે

નેશનલ ઇન્ફર્મેટીક સેન્ટર nic ની સ્થાપના વર્ષ 1976 માં કરવામાં આવી હતી. અને ત્યારબાદથી તે વિવિધ સરકારી સેવાઓ અને ઈ ગવર્નન્સમાં ખૂબ જ સફળદાયક નીવડી. કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ કક્ષા સુધી વિવિધ સરકારી યોજનાઓની ઓનલાઇન અરજીઓ મંગાવવી કે વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં એનઆઇસીના વિવિધ પ્લેટફોર્મ્સનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે.

ભરતી જાહેરાત નંબર Advt No : NIELIT/NIC/2023/1
વિભાગ NIC ( નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર )
ફૂલ જગ્યાઓ૫૯૮
પોસ્ટScientists/ scientific officer/engineer/ technical assistant
પોસ્ટીંગનું સ્થળસમગ્ર ભારતમાં ગમેતે જગ્યાએ
વેબસાઈટwww.Calicut.NIELIT.in
અન્ય ભરતીઓ વિશે જાણો અહી ક્લિક કરો

ભરતીની જગ્યાઓ

ક્રમ પોસ્ટકુલ જગ્યાઓURSC STOBCEWS
Scientists B૭૧૩૦૧૦૧૯૦૭
Scientific Officer/Engineer ૧૯૬૮૧૨૯૧૪૫૨૨૦
Scientific/Technical Assistant ૩૩૧૧૩૪૫૦૨૪૯૧૩૨

મહત્વની તારીખો

નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર દ્વારા જાહેર થયેલ વિવિધ ભરતી માટેની ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ 4/3/2023 સવારના 10 વાગ્યાથી ૪/૪/2023 સાંજના સાડા પાંચ કલાક સુધીની છે.

લાયકાતના ધોરણો

Scientists B માટે

એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અથવા ટેકનોલોજીમાં સ્નાતક અથવા વિભાગમાં પાસ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર કોર્સીસની માન્યતા બી-લેવલ અથવા સંસ્થાના સહયોગી સભ્ય એન્જિનિયર્સ અથવા ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર્સ અથવા માસ્ટર વિજ્ઞાનમાં ડિગ્રી (MSc) અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી એન્જિનિયરિંગ/ટેક્નોલોજી (ME/M.Tech) અથવા ફિલોસોફીમાં માસ્ટર ડિગ્રી (M Phil)

આ પણ વાંચો  GUJSAIL દ્વારા વિવિધ જગ્યા પર ભરતી 2023, અહીથી અરજી કરો

સાયન્ટિફિક ઓફિસર/ઈજનેર-એસબી અને સાયન્ટિફિક/ટેક્નિકલ આસિસ્ટન્ટ-એ માટે


M.Sc માં પાસ. /MS/MCA/B.E./B.Tech કોઈપણ એકમાં અથવા નીચે જણાવેલ ક્ષેત્રના સંયોજનમાં નીચે ઉલ્લેખ કર્યો છે તે ક્ષેત્ર ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર અને નેટવર્કીંગ સિક્યોરિટી, સોફ્ટવેર સિસ્ટમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેટિક્સ.

વય મર્યાદા

પોસ્ટUR /EWSSC/STOBCPWDService Candidates Ex Servicemen
scientist B, Scientific Officer, Engineer -SB, Scientific/Technical Assistant -A૩૦૩૫૩૩SC,St,PWD, ૪૦
OBC PWD ૪૫
ur,EWS service candidate ૩૫;
SC,ST, service candidate ૪૦;
OBC Service Candidate ૩૮
સરકારના નિયમો મુજબ

Application Fee

અરજદારોએ ઓફિસિયલ નોટીફિકેશનમા દર્શાવેલ દરે અરજી ફી (નૉન-રિફંડપાત્ર) ચૂકવવાની રહેશે.
SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે ફી શૂન્ય રહેશે જ્યારે અન્ય તમામ માટે ફી રૂ.800/- પોસ્ટ દીઠ અરજી દીઠ
(કર સહિત)

તાજેતરમાં ચાલી રહેલ અન્ય ભારતીઓ

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર,વડોદરામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત.
BOI PO Recruitment 2023: બેંક ઓફ ઇન્ડીયામાં વિવિધ ૫૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત
BMC Recruitment 2023 :જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિત વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.
Bsf Tradesman Recruitment 2023 : આર્મી માં વિવિધ ૧૪૧૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત

Apply Online

અરજી કરતા પહેલા, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કાળજીપૂર્વક આ જાહેરાત વાંચી લે.તેમજ પોસ્ટ માટે નિર્ધારિત માપદંડો અનુસાર તેમની પાત્રતા નક્કી કરવા માટેની વિગતો ચેક કરી લે. ઉમેદવાર દરેક પોસ્ટ સામે માત્ર એક જ અરજી સબમિટ કરશે. ઉમેદવારોને માત્ર ONLINE માધ્યમ દ્વારા જ અરજી કરવા વિનંતી કરવામાં આવે છે. અરજી કરવા માટે ઓફીસિયલ વેબસાઈટ https://www.calicut.nielit.in/nic23 છે. અરજી કરવા માટે ની તારીખો 04/03/2023 (10:00 a.m) અને 04/04/2023 (pm 5:30) છે.ઉકત મોડ સિવાયના અન્ય કોઈ માધ્યમ/મોડ દ્વારા કરવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ. ઉમેદવારો પાસે માન્ય ઈ-મેલ ઓળખ અને સક્રિય મોબાઇલ નંબર હોવો જરૂરી છે. ઓનલાઈન અરજીઓ ભરવા માટેની પ્રક્રિયા/પગલાઓ આ રીતે છે.

  • સ્ટેપ1: ઈમેલ આઈડી સાથે નોંધણી
  • સ્ટેપ 2: અરજીની વિગતો સબમિટ કરવી.
  • સ્ટેપ 3: અરજી ફીની ઑનલાઇન ચુકવણી (
આ પણ વાંચો  MDM જુનાગઢમાં ભરતી, પગાર 10,000/- થી શરૂ
ઓફિસિયલ નોટીફિકેશન અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટhttps://www.calicut.nielit.in/nic23/
હોમ પેજ પર જાવ અહી ક્લિક કરો