કમિશનર ઓફ યૂથ સર્વિસ એંડ કલ્ચરલ એક્ટિવિટી દ્વારા લો એડ્વાઇઝરની જગ્યા પર ભરતી

કમિશનર ઓફ યૂથ સર્વિસ એંડ કલ્ચરલ એક્ટિવિટી દ્વારા લો એડ્વાઇઝરની જગ્યા પર ભરતી: યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી કેવી રીતે થશે?, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી પૂરી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 01 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • લો એડ્વાઇઝરની જગ્યા પર ભરતી બહાર પડી છે.

લાયકાત શું જોઈએ?

  • માન્ય યુનિવર્સિટીમાથી કાયદાના સ્નાતકની ડિગ્રી (LLB)
  • CCC + કોમ્પ્યુટરનું જ્ઞાન
  • લાયકાત અને અનુભવ જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

દર મહિને પગાર કેટલો મળશે?

  • દર મહિને રૂ. 60,000/- મળવાપત્ર થશે.

વય મર્યાદા

  • મહતમ 50 વર્ષ હોવી જોઈએ.

એપ્લિકેશન ફી કેટલી છે?

  • આ ભરતી માટે અરજી કરવા કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી ની જરૂર નથી.

નોકરી સ્થળ

  • ગાંધીનગર, ગુજરાત

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

અરજી કઈ રીતે કરવી?

  • જાહેરાતમાં આપેલ સ્થળે અરજી મોકલી આપવાની રહેશે.

મહત્વની તારીખ

  • અરજી 15 દિવસમાં મોકલી આપવાની રહેશે.

Leave a Comment