રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 33 લાઇનમેનની પોસ્ટ પર ભરતી જાહેર, અરજી કરવા અહી ક્લિક કરો - GkJob.in

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 33 લાઇનમેનની પોસ્ટ પર ભરતી જાહેર, અરજી કરવા અહી ક્લિક કરો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 33 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • લાઇનમેનની જગ્યા પર ભરતી બહાર પડી છે.

લાયકાત શું જોઈએ?

  • લાયકાત : ઔધ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં વાયરમેનનો કોર્સ પાસ અને 01 વર્ષની એપ્રેંટિસશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
  • અનુભવ : વાયરમેનની કામગીરીનો 2 વર્ષનો સરકારી કચેરી/ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/ પબ્લિક લિમિટેડ કંપની/ પ્રાઈવેટ લિમિટેડ કંપની / NGO / બેન્કનો અનુભવ માન્ય ગણાશે.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી 33 વર્ષની હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર કેટલો મળશે?

  • પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 19,950/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ રૂ. 19,900 – 63,200 આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

નોકરીનું સ્થળ

  • રાજકોટ, ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

  • વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 27/09/2023

મહત્વની લિંક

Leave a Comment

%d bloggers like this:
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો