RRC દ્વારા 2409 જગ્યા પર એપ્રેંટિસની ભરતી, અરજી કરો ઓનલાઈન - GkJob.in

RRC દ્વારા 2409 જગ્યા પર એપ્રેંટિસની ભરતી, અરજી કરો ઓનલાઈન

RRC દ્વારા 2409 જગ્યા પર એપ્રેંટિસની ભરતી, અરજી કરો ઓનલાઈન: રેલવે રિકૃટ્મેંટ સેલ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 2409 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • એપ્રેંટિસની જગ્યા પર ભરતી બહાર પડી છે.

જગ્યાની માહિતી

  • મુંબઈ ક્લસ્ટર – 1,649 જગ્યાઓ
  • પુણે ક્લસ્ટર – 152 જગ્યાઓ
  • સોલાપુર ક્લસ્ટર – 76 જગ્યાઓ
  • ભુસાવલ ક્લસ્ટર – 418 જગ્યાઓ
  • નાગપુર ક્લસ્ટર – 114 જગ્યાઓ

લાયકાત શું જોઈએ?

ઉમેદવારે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10 2 પરીક્ષા પદ્ધતિ હેઠળ) માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ અને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ દ્વારા જારી કરાયેલ સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર પણ ધરાવતું હોવું જોઈએ. NCVT/SCVT દ્વારા જારી કરાયેલ.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 15 વર્ષથી 24 વર્ષની હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • જનરલ / OBC / EWS – રૂ. 100/-
  • SC/ST/PH – કોઈ ફી નથી
  • તમામ કેટેગરીની સ્ત્રી – કોઈ ફી નથી
  • ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવો.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ

નોકરીનું સ્થળ

  • મુંબઈ ક્લસ્ટર
  • પુણે ક્લસ્ટર
  • સોલાપુર ક્લસ્ટર
  • ભુસાવલ ક્લસ્ટર
  • નાગપુર ક્લસ્ટર

અરજી કેવી રીતે કરવી?

  • વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 28/09/2023

મહત્વની લિંક

Leave a Comment

%d bloggers like this:
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો