સુરત મહાનગરપાલિકા દ્વારા એંજીનિયર, ઓફિસર અને અકાઉંટ ઓફિસરની 232 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કુલ જગ્યાઓ
- 1000 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- એપ્રેન્ટિસ
- ઇલેક્ટ્રિશિયન : 80
- ફિટર : 20
- ડ્રાફ્ટ્સમેન (સિવિલ) : 20
- સર્વેયર : 20
- મિકેનિક (મોટર વ્હીકલ) : 05
- મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ : 05
- મિકેનિક ડીઝલ : 10
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર : 150
- કોમ્પ્યુટર ઓપરેટર – પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ : 180
- મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) : 10
- એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ : 200
- ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર : 200
- માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ : 100
લાયકાત શું જોઈએ?
- ITI ટ્રેડ પાસ
- 12મું (રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન વિષય સાથે) બીએસસી
- B.Com (M.Com ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.)
- BA-BCA
- B.Com-BBA
- વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- 18 વર્ષથી વધારે
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ થશે.
જોબ લોકેશન
- સુરત, ગુજરાત
અરજી કઈ રીતે કરવી?
- આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 23-10-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-10-2023
મહત્વની લિંક
- ઓફિશિયલ નોટિફિકેશન : અહી ક્લિક કરો