સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી

સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી: સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગી કેવી રીતે થશે?, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી પૂરી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

sscdl-recruitment-2023

કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 01 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • એન્વાયરોંમેંટલ એંડ સોશિયલ નોડલ ઓફિસર : 01 જગ્યા

લાયકાત શું જોઈએ ?

  • માન્ય યુનિવર્સિટીમાંથી આયોજન/સામાજિક વિજ્ઞાનમાં અનુસ્નાતક.
  • પર્યાવરણ ક્ષેત્રે ઓછામાં ઓછો 03 વર્ષનો વ્યવહારુ/પ્રોજેક્ટ અનુભવ અને પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામમાં સામાજિક મૂલ્યાંકન.

પગાર કેટલો મળશે?

  • રૂ. 50,000 થી લઈને રૂ. 60,000/-

નોકરીનું સ્થળ

  • સુરત, ગુજરાત

વયમર્યાદા કેટલી હોવી જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષની ઉપર હોવી જોઈએ.

અરજી કેવી રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ સરનામે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.

  • સરનામું : Room No.88, SMC Headquarter, Mugalisara, Surat
  • તારીખ અને સમય : Wednesday, 05/07/2023 at 12:00 PM (Reporting time: 09:00 AM to 11:00 AM)

મહત્વની લિન્ક

ઓફિશિયલ નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
sscdl-recruitment-2023

Leave a Comment