ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) માં જનરલ મેનેજરની ભરતી

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) માં જનરલ મેનેજરની ભરતી: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે UGVCL દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

ugvcl recruitment 2023 for general manager post

કુલ કેટલી પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 01 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • જનરલ મેનેજરની જગ્યા પર ભરતી બહાર પડી છે.

લાયકાત શું જોઈએ?

  • CA / ICWA

અનુભવ શું જોઈએ ?

કેન્દ્ર/રાજ્ય/જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં અથવા વાર્ષિક રૂ. 500 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી પબ્લિક લિમિટેડ કંપનીમાં 20 (વીસ) વર્ષનો લાયકાત પછીનો અનુભવ. 20 (વીસ) વર્ષમાંથી, 05 (પાંચ) વર્ષનો અનુભવ ફાયનાન્સ એકાઉન્ટ્સ વિભાગ અને/અથવા કોમર્સ વિભાગના વરિષ્ઠ મેનેજમેન્ટ કેડરમાં હોવો જોઈએ. પાવર સેક્ટરની કંપનીઓમાં અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 50 વર્ષથી વધારે હોવી જોઈએ નહિ
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

પગાર કેટલો મળશે?

  • Rs.1,48,800-Rs.2,09,500 /-

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 14/08/2023

મહત્વની લિંક

નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
GKJob હોમપેજક્લિક કરો

Leave a Comment