UT એડ્મીનીસ્ટ્રેશન દમણ અને દીવ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 40 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- વિવિધ જગ્યા પર ભરતી બહાર પડી છે.
લાયકાત શું જોઈએ?
- 10 પાસ/12 પાસ/ B.Com/ ANM/ MPHW/ Bachelor’s degree
અનુભવ શું જોઈએ ?
- આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષથી 30 વર્ષની હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.
પગાર કેટલો મળશે?
- 12000 થી 17000/-
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
નોકરીનું સ્થળ
- દમણ અને દીવ
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 06/09/2023
Yash muje bhi Marni heye job
Yash muje bhi karni heye job
Yash
Hiten, you can read official notification for more details. Thanks!