વિરમગામ નગરપાલિકામાં ભરતી બહાર પડી, પગાર 16,500 થી શરૂ

વિરમગામ નગરપાલિકામાં ભરતી બહાર પડી, પગાર 16,500 થી શરૂ: વિરમગામ નગરપાલિકા, જી. અમદાવાદ ખાતે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત માસિક 16,500 ના ફિક્સ પગારથી કોમન કેડરના મ્યુનિસિપલ એંજિનિયર-1 જગ્યા માટે ભરતી કરવા માટે સિવિલ એંજિનિયરની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં અરજી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મના પુરાવા અને આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડની નકલ સાથે સ્પીડપોસ્ટથી ચીફ ઓફિસર, વિરમગામ નગરપાલિકા, મંડળ રોડ, મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે, વિરમગામ, તા: વિરમગામ, જી. અમદાવાદને મોકલી આપવાની રહેશે.

viramgam nagarpalika recruitment 2023

કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • કુલ 1 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • મ્યુનિસિપલ એંજિનિયરની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

લાયકાત શું જોઈએ?

  • સિવિલ એંજિનિયરની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

વય મર્યાદા શું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ.

અરજી ફી કેટલી નક્કી કરવાંમાં આવી છે?

  • આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની વધારાની ફી ની જરૂર નથી.

પગારધોરણ કેટલું રહેશે?

  • ઉમેદવારની પસંદગી થયા બાદ પગાર 16,500/- રહેશે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

  • ભરતીમાં અરજી કરનાર ઉમેદવારનું વ્યક્તિગત રીતે ઇન્ટરવ્યુ યોજવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં અરજી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મના પુરાવા અને આધારકાર્ડ/ ચૂંટણીકાર્ડની નકલ સાથે સ્પીડપોસ્ટથી ચીફ ઓફિસર, વિરમગામ નગરપાલિકા, મંડળ રોડ, મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે, વિરમગામ, તા: વિરમગામ, જી. અમદાવાદને મોકલી આપવાની રહેશે.

નોકરીનું સ્થળ

  • વિરમગામ નગરપાલિકા, જી. અમદાવાદ

Leave a Comment