ગુજરાતના મુખ્યમંત્રીઓનાં નામ અને તેમનો ઈતિહાસ
1 મેં 1960 ના રોજ મહારાષ્ટ્રમાંથી વિભાજન થઈ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી ત્યારબાદ ઘણા બધા મુખ્યમંત્રીઓ ગુજરાતને મળ્યા. આ પોસ્ટમાં આપણે ગુજરાતના વિવિધ મુખ્યમંત્રીઓના નામની યાદી અને તેમના ઇતિહાસ વિશે જાણીશું. પેલી મેં 1960 ના રોજ ડો.જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને વર્ષ 2023 સુધી માં ઘણા મુખ્યમંત્રીઓએ ગુજરાતની ધુરી સંભાળી … Read more