દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતો ધોકો શું છે ? જાણો અહીથી

દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે ૨-૩ વર્ષના સમયગાળા બાદ ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ આવે છે. આ ધોકો એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે વધારાનો દિવસ. ધોકા નો ઈતિહાસ સામાન્ય રીતે ધોકાના દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. સામાન્ય … Read more