કેન્દ્ર સરકારનો નિર્દેશ :હવે આટલા વર્ષની ઉંમર પહેલા નાના બાળકોને સ્કૂલમાં નહીં મળે એડમિશન

નવી શિક્ષણનીતિ અન્વયે દેશની શિક્ષણનીતિમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે.આ નવી શિક્ષણનીતિ અંતર્ગત કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહત્વનો નિર્દેશ અપાયો છે કે હવે કોઈ પણ બાળકને છ વર્ષની ઉંમર પહેલા પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે. કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય … Read more