પાટણમાં શહેરમાં વરસાદ સાથે કરા પડ્યા

પાટણ : સમગ્ર ગુજરાત પંથકમાં હાલ ૨-૩ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જે મુજબ પાટણ શહેરમાં પણ વીજળી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાદળો મંડાયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માવઠું ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી વાતાવરણની સાથે સાથે વિવિધ જગ્યાઓએ કરા પણ … Read more