મહાશિવરાત્રી ૨૦૨૩ : જાણો મહાશિવરાત્રીનો મહિમા અને તેમની સાથે જોડાયેલ કથાઓ
મહાશિવરાત્રી ૨૦૨૩ : મહાશિવરાત્રી એટલે રુદ્ર મહોત્સવ ,મહાશિવરાત્રીને જન્મથી મૃત્યુ સુધીનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. આ જ દિવસે પશુપતિનાથે તાંડવ નૃત્ય કર્યું હતું તેથી જ તો મહાશિવરાત્રીને મોક્ષરાત્રી કે પ્રલયકારી રાત્રી, તરીકે પણ ઓળખવામાં આવે છે. તદુપરાંત મહાશિવરાત્રીને ઉપાસના, નિરાકાર, કે નિર્ગુણ રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવ એટલે શું ? શિવ નો … Read more