રુદ્રાક્ષ વિશે આટલું જાણો : રુદ્રાક્ષનો અર્થ,પ્રકાર,ફાયદાઓ,પહેરવાના નિયમો,ધારણ કરવાની વિધિ,અને સાચા રુદ્રાક્ષની ઓળખ.
શાસ્ત્રોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ છે. રુદ્રાક્ષ દેખાવમાં ચમકદાર નથી પરંતુ સાધારણ લાગતા રુદ્રાક્ષનો પ્રભાવ ખુબજ ચમત્કારિક છે. એવું કહેવાય છે કે સાક્ષાત ભગવાન શિવજીના અશ્રુઓ માંથી રુદ્રાક્ષ બનેલું છે. તેથી જ તો તેને દિવ્યફળ કે દિવ્ય રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોસ્ટમાં આપણે રુદ્રાક્ષનો અર્થ, તેના ફાયદાઓ,પ્રકાર, રુદ્રાક્ષ પહેરવાના નિયમો, ધારણ કરવાની વિધિ,અને … Read more