Beauty Parlour kit Sahay Yojna Gujarat : આ રીતે કરો ઓનલાઈન અરજી
Beauty Parlour kit Sahay Yojna Gujarat: ગુજરાત સરકારે રાજ્યના લોકોને આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ બનાવવાના હેતુથી અનેક વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકી છે,આમાંની જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના જે અંતર્ગત રાજ્યની પાત્રતા ધરાવતી મહિલાઓને Beauty Parlour kit Sahay Yojna અન્વયે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે. બ્યુટી પાર્લર યોજનાનું ફોર્મ … Read more