દુનિયાનું એક એવું રહસ્યમય સ્થળ કે જ્યાંથી નીકળતા જ મોટાભાગના વહાણ ,વિમાન કે માણસો થઈ જાય છે ગાયબ! જાણો આ સ્થળ વિશેની રહસ્યમય વાતો.

મિત્રો આ પોસ્ટમાં અમે તમારી સમક્ષ એક રહસ્યમય સ્થળ વિશેની રસપ્રદ વાતો લઈને આવ્યા છીએ. તો આ પોસ્ટને લાસ્ટ સુધી વાંચજો. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં પાંચ લાખ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ આ વિસ્તારનું નામ છે બર્મુડા ટ્રાયેંગલ. ફ્લોરીડાની પશ્ચિમ તરફ આવેલો આ સમુદ્રીય વિસ્તાર તેની રહસ્યમય ઘટનાઓને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેલો છે. બર્મુડા ટ્રાયેંગલ કે બર્મુડા ત્રિકોણ … Read more