Ind Vs Aus : જાડેજાની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની સ્ફોટક બેટિંગનાં કારણે પ્રથમ દિવસે ભારતનું પલડું ભારે જુવો લાઈવ સ્કોર કાર્ડ
Ind Vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ,વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર ખાતે રમાઈ રહી છે. નાગપુર ટેસ્ટ પ્રથમ દિવસ ટોચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બેટિંગ પસંદ કરી હતી.આ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 177 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારતીય સ્પીનર બોલર રવિન્દ્ર જાડેજાએ લાંબા સમયના … Read more