માનવ લોહી તેમજ ફેફસામાં જોવા મળ્યા Microplastics નાં કણ: શુ તમે પણ ખોરાકની સાથે સાથે માઇક્રો પ્લાસ્ટિકસ તો નથી આરોગતા ને ?

Microplastics :કદાચ તમને આ જાણીને આશ્ચર્ય થશે ,કે તાજેતરમાં થયેલ એક સર્વેમાં ૮૦% લોકોના માનવ લોહીમાં માઇક્રો પ્લાસ્ટિકનાં કણ જોવા મળ્યા. ડચ નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર હેલ્થ રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ સર્વેમાં લગભગ 70 થી 80% લોકોના લોહીમાં માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યા છે. શુ છે માઇક્રો પ્લાસ્ટિક … Read more