Pachhatar ka chhora: રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજાએ તેમની ફિલ્મને લઈને કર્યું મોટું એલાન
પછતર કા છોરા : રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ તાજેતરમા જ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ પછહતર કા છોરા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીનેં તેમની ફિલ્મી દુનિયામાં (પ્રોડક્શન લાઈનમાં ) પ્રથમ ડગલું ભર્યું . તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની ફિલ્મી દુનિયાની પ્રથમ ફિલ્મ પછતર કા છોરાનું પોસ્ટર રિલીઝ કરીને આ ફિલ્મના સ્ટાર કાસ્ટ, … Read more