વિડિયો વાયરલ થવાના કારણે રાતોરાત સ્ટાર્સ બનેલા આ દિગ્ગજો, આજે ક્યા છે કોઈને ખબર પણ નથી, જુવો હાલમાં શું કરે છે તેઓ
આ પોસ્ટમાં આપણે ઈન્ટરનેટની દુનિયામાં પોતાની અલગ અલગ કલાઓ અને આવડતથી રાતોરાત ફેમસ થયેલ કલાકારો વિશે વાત કરવાના છે, જેનો આજે સોશિયલ મીડિયામાં ક્યાંય અતોપતો નથી . યુટયુબ,ઈન્સ્ટાગ્રામ રિલ્સ, કે પછી ટિકટોક, શોર્ટ્સ વિડિયો એ લોકોને રિલ્સનું એવુ તો ઘેલું લગાડી દીધું કે આજે હર કોઈ ગલી મહોલ્લામાં લોકો રિલ્સ બનાવતા નજરે પડે છે. તો … Read more